________________
: ૫૪ ૩
જિનઋદ્ધિરિ જીવન–પ્રભા
મહા પ્રભાવક ગુરૂવર્ય શ્રી મેહનલાલજી મહારાજની ચરણુ. પાદુકાની સ્થાપના કરી.
કઠારના મારવાડી સ`ઘે નૂતન જીનાલય તૈયાર કરાવ્યુ હતુ'. પણ પૈસા ઘટી પડવાથી કામ અટક્યું હતું. મારવાડી સમાજના આગેવાન શ્રી જયચદભાઈએ આપણા ચરિત્રનાયકને વિનતિ કરી કે આપે અમારા કુસપ મીટાવ્યેા. હવે આ અમારા મંદિર માટે કૃપા કરી કઈ કરાવી આપો. મહારાજશ્રીએ સારૂં મુહૂત કાઢી આપી બહાર જવા કહ્યુ. અને રૂા. ૧૦૦૦) ટીપમાં ન ભરાય ત્યાંસુધી કઠેરમાં પગ ન મૂકવા તેમ પ્રતિજ્ઞા કરવા સૂચના કરી.
શ્રી જયચંદભાઈ તથા શ્રી ભીમાજીએ ગુરૂમહારાજની આજ્ઞા શિરાષાય કરીને બહારગામ ગયા અને સૌના આશ્ચય વચ્ચે એજ અઠવાડિયામાં રૂા. ૧૦૦૦) લઈને પાછા આવ્યા. શ્રી સુધ તથા બધા આ વચનસિદ્ધિ જોઈને ચકિત થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com