________________
પર છે
જિનધિસૂરિ જીવન-ઝભા
“મહારાજશ્રી મારા પર કૃપા કરે. હું તે મજૂર માણસ, બે પૈસા મળે તે ગુજારે ચાલે. આ વાજું પણ બીજાનું છે. મને માફ કરે. મારી ભૂલ થઈ આપ તે દયાળુ છે.”
ભાઈ! આ ધર્મસ્થાનમાં આવા બીભત્સ ગાયને ગવાય તેમાં આશાતના થાય અને અમારી હાંસી થાય, હવે તમે વા લઈ જાઓ. મંડપની બહાર ચાલુ કરે તે વાગશે પણ સારાં બેધવાળાં ગાયને વગાડશો તે જ ચાલશે.” મહારાજશ્રીએ માર્ગ દર્શાવ્યું.
પેલે વાજાવાળે તે તુરત વાજુ લઈને મંડપની બહાર ગ, ચાવી દીધી અને સારી રેકર્ડ ચડાવી. તુરત જ ગ્રાફન ચાલ્યું. જોકે તે ચકિત થઈ ગયા. મહારાજશ્રીના આ ચમત્કારની વાતે તે ગામ આખામાં ફેલાઈ ગઈ.
સં. ૧૯૧ ના ચાતુર્માસ બાદ બુહારીના સંઘની આગ્રહભરી વિનતિ આવી. બુહારીના દહેરાસરની પ્રતિષ્ઠા હતી. આપણા ચરિત્રનાયક તથા શ્રી ચતુરમુનિજી બુહારી પધાર્યા. આઠ દિવસ અાઈમોત્સવ થયો. શાન્તિસ્નાત્ર થયું. આઠે દિવસ સંધ જમણ થયાં. આનંદ આનંદ થઈ રહ્યો. અહીં પ્રતિષ્ઠાના દિવસોમાં આ નાનકડે ચમત્કાર થશે. આપણું ચરિત્રનાયકના ઉજવળ ચારિત્ર અને ગદષ્ટિને પ્રથમ પરિચય હતો.
સં. ૧૯ર ના માગશર સુદ પાના મંગળ મુહૂર્ત બુહારીમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીની પ્રતિષ્ઠા કરાવવામાં આવી. જૈન ધમની સારી પ્રભાવના થઈ. પ્રતિષ્ઠા પ્રસંગના દરેક કાર્યો નિર્વિદને સંપૂર્ણ થયાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com