________________
۱۱۱,
Will Aviles
તીયાત્રાના સંદેશ ( ૭ )
રાત્રિના એ પ્રહર પૂરા થવા આવ્યા છે. આકાશ વાદ ળાએથી ઘેરાયેલુ છે. તારલાઓ અદૃશ્ય થઇ રહ્યા છે. ચૂરૂ શહેરના ભલાભાળા માનવીએ નિદ્રાને ખેાળે સુખે સૂતેલા છે. બધું સુમસામ જણાય છે. વચ્ચે વચ્ચે પહેરેગીરાના પડકાર અને કાઈ કાઇ કૂતરાઓના અવાજો સંભળાય છે. શહેરપર શાંતિ પથરાઇ રહી છે.
પણ એક યુવાનને અઝ પેા થયા છે. નિદ્રા વેરણ બની છે. શું કરવું ? કયાં જવું ! કેવી રીતે જવું ! તેના વિચાર આવી રહ્યા છે.
કાઇ કલેશ નથી, કાઇ દુઃખ નથી, કેાઈ હૃદ નથી, કેાઈ ચિંતા નથી, કેાઈ મુંઝવણુ નથી. મહાલય જેવુ નિવાસગૃહ છે. સુખ અને સાહ્યખી છે. ખાવા-પીવાની ખેાટ નથી. બધાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com