________________
-
-
જmillion . . -
-
movie
૧
-
સાધના
“ગુરૂદેવ ! હમણાં હું “ઉવસગ્ગહર ” સ્તોત્રનો જાપ કરૂં છું. પ્રાતઃકાળના ૪ વાગ્યે ઉઠી જાઉં છું. પ્રાતઃસ્મરણ કર્યા પછી હમેશાં ૧૦૮ ઉવસગ્ગહરે જપું છું. આજે તે રાત્રિના મને ધરણેન્દ્ર નાગરાજરૂપે દેખાયા. હું જરાક ચમક્ય પણ માથા ઉપર છત્રની જેમ ફેણ પ્રસારી ચાલ્યા ગયા.
રામકુમાર ! તું ભાગ્યશાળી છે. “ઉવસગ્ગહરં મહામંત્ર છે. તેને જાપ રોગ-શેક-વિષનું નિવારણ કરનાર તથા કલ્યાણ કામના પૂર્ણ કરનાર છે. પણ સાવધાન રહેજે. કઈ ચમત્કારથી ડરીશ નહિ. ” ગુરૂવયે સૂચના આપી.
ગુરૂદેવ ! મારે કઈ મહામંત્રની સાધના કરવી છે. કૃપા કરે. મને કોઈ મહામંત્ર આપો. હું આપશ્રીની નિશ્રામાં તેની સાધના કરીશ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com