________________
ગુરૂ નામસ્મરણું
ઃ ૩૧૫ ૪
રત્ન હીરાને ઝવેર ચમકે, ઉત્સવ ઘેલાં ભકતે ઠમકે,
ઘંટાકર્ણની સાલથેહ એથી ભળે રે. ચેતન ભગવન મહાવીર ઋદ્ધિસૂરીશ્વર, ઘંટાકર્ણનાં ગાન ઘરેઘર,
ખરતરગચ્છ ગૌરવ ગીત લલકારશે રે. ચેતન આરસ પ્રતિમા મંગલકારી, થાય પ્રતિષ્ઠા શી બલહારી,
પાવનકારી દર્શન ભક્તિ વધારશે રે. ચેતન પાયધુની પડઘમજીનમંદિર, વાજે નેબતે ઘમ ઘરેઘર, ઉત્સવ મણિમય કે સફળ બનાવશો . ચેતન
–પાશકર
ગુરૂ નામસ્મરણ
( ભૈરવી). ગુરૂ ગુરૂ અખસે બોલ, મનવા. એ ગુરૂ છે ગુરૂ બેલ, નાહિં પડત કહુ મોલ, બાબા! ગુરૂ ગુરૂ મુખસે બોલ, અશરણુ શરણ અધમ ઉદ્ધારક, ચેતન અજબ અડાલ. તારક ભવસાગરસેં નેયા, ખેવઈઆ અનમોલ, મનવા અંધેરેમે ત સહારા નિલકા અનેબલ. પરમ પ્રેમવત્સલતા સાગર, રિદ્ધિસૂરિજી અડેલ, મનવા કોઈ સુહાગી પાવત સદગુરૂ, કાટત કર્મ કિલેલ. મણિ ગુરૂપે છાવર મિલ, ગુલાબરત્ન અમોલ, મનવા.
–પાદરાકર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com