________________
* ૨૦૦ :
જિનઋહિરિ જીવન-પ્રભા ચાલે છે. સમયને પરિપાક થશે એટલે ભવ્ય મકાન તૈયાર થશે. આપ નિશ્ચિત રહેશે.” શ્રી કાન્તિલાલભાઈ ઈશ્વરલાલે આચાર્યશ્રીને નિશ્ચિત કર્યા.
આચાર્યશ્રીએ પિતાને આખરી સંદેશ પિતાના પ્રાણ પ્યારા શિષ્ય ગુલાબમુનિ મહારાજને, શ્રી મહાવીર દહેરાસરજીના ટ્રસ્ટીઓને તથા શ્રી મોહનલાલ જૈન સેન્ટ્રલ લાઈબ્રેરીના ટ્રસ્ટીઓને સંભળાવ્યો. આચાર્યશ્રીની સૌમ્યતા, પરમશાંતિ,
ગદષ્ટિ, તપશ્ચર્યા, ત્યાગ, ઉદારતા જૈન સમાજના કલ્યાણ માટેની ધગશ, શાસન ઉદ્યોત માટેની તમન્ના, તેમની વાણીમાં ધબકતાં હતાં, આચાર્યશ્રીની સુધાભરી વાણું અને નૂતન વિચારસરણીની બધા ભૂરિ ભૂરિ પ્રશંસા કરતા હતા.
ધન્ય ત્યાગ, ધન્ય તપશ્ચર્યા,
KER
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com