________________
છેલ્લા મહેાત્સવ (૪૬ )
‘ કૃપાળુ ! અમારા શ્રી વાલકેશ્વર જૈન સાની ભાવના આપના મ'ગળમય હસ્તે શ્રી આદીશ્વર જૈન મદિરમાં પાંચ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવવાની છે. કૃપા કરી આપ વાલકેશ્વર પધારા. ’ માજીસાહેબ ઢાલતચંદ્રજીએ વિનતિ કરી.
- સાહેબ ! પ્રતિષ્ઠા નિમિત્તે આઠ દિવસના અઠ્ઠાઈમહાવ શ્રી સંઘ તરફથી તથા આઠ દિવસના મહાત્સવ શ્રી અ`ખાલાલ લલ્લુભાઇ તરફથી કરાવવાના છે. આપશ્રીની નિશ્રામાં મ આનંદ થશે ’ માથુ રતનલાલજીએ ૧૬ દિવસના ઉત્સવ વિષે ઉલ્લેખ કર્યાં.
ભાગ્યવાને ! મારે અઠ્ઠમની તપશ્વર્યાં ચાલે છે અને અઠ્ઠમે અઠ્ઠમે પારણું ચાલુ રાખવા ભાવના છે. નહિતા હું' જરૂર આવત. પ્રતિષ્ઠા મહેાત્સવ માટે તે હું ના નજ કહું. ' આચાર્ય શ્રીએ તપશ્વર્યાની વાત કરી.
ગુરૂદેવ ! આપની દીર્ધાંતપશ્વર્યાંથી તા અમને મગળ આશીવાંઢ મળશે. અમારા ઉત્સવ વિશેષ મ`ગળમય થશે. આપની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com