________________
જનઋદ્વિરિ જીવન–પ્રભા
: ૨૭૮ :
ગુરૂભક્તિ તા ઘણી જોઈ પણ શ્રી હરિભાઈ અને શ્રી હેમકુવરબહેનની ભક્તિ અદ્વીતીય છે, તમે પતિ અને આખું કુટુંબ ગુરૂતિમાં તે અજોડ છે. થાડા ગુરૂભકિતના લાભ અને પણ આ રીતે મળશેને. શ્રી ઘંટાકરણની મૂતિ તથા પ્રતિષ્ઠાને લાભ તે હું જ લઈશ. તેની બધી વ્યવસ્થા તે હરિભાઈ! તમારે જ કરવાની છે. ' બાબુભાઇએ હરિભાઇને જવાબદારી સોંપી દીધી.
શ્રી હરિચ'દભાઈએ શ્રી મહાવીર સ્વામી દહેરાસરજીના ટ્રસ્ટીઓને શ્રી ઘ’ટાકરણજીની મૂર્તિ અને શ્રી ખાબુભાઈની ઉદારતાની વાત કરી. બધી રકમ પણ ટ્રસ્ટીઆને સેાંપી દીધી. ટ્રસ્ટીઓએ આચાય શ્રીની સલાહ પ્રમાણે બધી વ્યવસ્થા કરવા નિ ય કરી.
આચાર્ય શ્રીએ સ'સ્કૃત પાકૃત તેમજ જન્મ્યાતિષ અને મત્રશાસ્ત્રના નિષ્ણાત ગુરૂભકત રા. શ્રી માહનલાલ ભગવાનદાસ અવેરી-સાલીસીટરને ખેલાવી શાસ્ત્રીય અને શિલ્પ દૃષ્ટિએ કળામય અનેામ્ય શ્રી ઘ‘ટાકરણદેવની ભૂતિ કરાવવા ચેાજના કરી. શ્રી માહનલાલભાઈએ ખૂબ મહેનત લઈને ઝવેરી ઝવેરચ'દભાઇને સાથે રાખી મહામ ગળકારી સ્મૃતિ તૈયાર કરાવી, શ્રી ઘંટાકરણુદેવની મૂર્તિ એવી તે આકષ ક, તેજસ્વી, મનેાહર, કળામય અને જાગતી જયાત સમી તૈયાર થઈ હતી. કે હજારાના મન મુગ્ધ થઈ જતાં.
શ્રી ઘટાકરણની મૂતિ માટે શ્રી મહાવીર સ્વામીના દહેશસરમાં નીચેના ભાગમાં શ્રી ગુરૂ મંદિરમાં સુંદર ગાખ તૈયાર કરાવવામાં આન્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com