________________
ગુરૂદેવનુ* પુણ્ય સ્મારક
: ૨૪૧ :
2
તેા ભાગ્યવાન છે. હામ-દામ ને ઠામ પુત્ર પૂણ્યે મળ્યા છે. સુકૃતની લક્ષ્મીને સદ્ઉપયાગ કરો. તમારી ભાવના હાય તા મેરીવલીમાં લાભ લેવા જેવું છે. ઉપાશ્રય–દહેરાસરની જોગવાઈ નહેાતી. સાદડીવાળા શ્રી જૂહારમલજી ઉત્તમાજી ખાણુાએ ઉપાશ્રય તથા દહેરાસર માટે પેાતાની જમીન આપી. ટીપ પણ થઈ અને ઉપાશ્રય થઈ ગયા છે પણ ચામેરકેટ ન હોવાથી લાકા કચરા પુ'જો નાખી બગાડે છે વળી ભરતી પણ કરવાની છે. ખેરીવલીમાં જે અધૂરૂ કાય હાય તે પેાતાના તરફથી કરાવવા આચાર્યશ્રીને શ્રી ચીમનભાઇએ વિનતિ કરી. આચાય શ્રી મેરીવલી પધાર્યાં. શ્રી ચીમનભાઈ પણ એરીવલી આવ્યા અને એરીવલીના આગેવાનાને મળીને શ્રી ચીમનભાઈએ અધૂરા કાર્યની શરૂઆત કરાવી. શ્રી ચીમનભાઈ પેાતે પણ પાર દિવસ એરીવલીમાં રહ્યા અને ઉપાશ્રયના કામ પૂરૂ કરાવવાના ઉત્તમ લાભ લીધા.
એરીવલીથી થાણાના નૂતન નવપદ જીનાલયના કાર્ય નિરીક્ષણ કરી મુલુંડ, ભાંડુપ, ઘાટકાપર, માટુંગા, લાલવાડી, ભાયખલા થઈ મુંબઈ પાયકુનીના શ્રી મહાવીરસ્વામીના દહેરાસર પધાર્યો. આચાર્યશ્રીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું. લાંબા વિહારને લીધે શરીરમાં મહુજ નબળાઈ આવી જવાથી દેશી ઉપચાર શરૂ કરવામાં આવ્યા. ધીમે ધીમે તબીયત સારી થઈ ગઈ. સ. ૨૦૦૨ નું આચાર્યશ્રીનુ ૫૪ મું ચાતુર્માંસ સુખઈમાં થયું.
(
સાહેબ ! ગુરૂદેવના પુણ્ય સ્મારક સમી લાલમાગની શ્રી માહનલાલજી સેન્ટ્રલ લાઇબ્રેરીના મકાન માટે તેમજ તેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com