________________
મધૂરાં મિલન
(૪૧) “સાહેબ! પંજાબ કેસરી આચાર્ય શ્રી વિજય વલ્લભ સૂરિજીના શિષ્ય આચાર્ય શ્રી વિજય લલિતસૂરિજી અત્રે પધારે છે.” સંઘના આગેવાને સમાચાર આપ્યા. - “બહુ આનંદની વાત છે. મરૂધરના ઉદ્ધારક આચા
શ્રીને યોગ્ય સત્કાર થવો જોઈએ. નાના મોટા બધા તેમના સન્માન અર્થે ચાલે. હું પણ મુનિઓને લઈને આવું છું.” આચાર્યશ્રીએ આનંદ પ્રદર્શિત કર્યો.
ગેલાવના આગેવાને તે આચાર્યશ્રીને આ વિનય અને સરળતા જોઈને ચકિત થઈ ગયા. દીર્થ તપસ્વી, વવૃદ્ધ ચોગસાધક હોવા છતાં કેવું નિર્મળ સફટિક જેવું હૃદય અને ઉદાર ભાવના છે !
આ છે ! ધામધૂમપૂર્વક આચાર્યશ્રી લલિતસૂરિજીને પ્રવેશ કરાવ્યું. બને આચાર્યોના પ્રેમભર્યા મધુર મિલનથી પરસ્પર આનંદ આનંદ થઈ રહ્યો. ગુરૂવર્ય પંજાબ કેસરીની સુખશાતા પૂછી. મરૂધરની સંસ્થાઓની પરિસ્થિતિ પૂછી અને સમાજના અનેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com