________________
: ૨૨૮ :
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભા
સહન કરીને ચૂરૂની પાસે રતનગઢ, મૌલીસર થઇ ટ્રુપાલસર પધાર્યા. ચૂના આગેવાના શેઠ ચંપાલાલજી ધનપતસંહજી, ગુણવ’તલાલજી, ભમરલાલજી, વિજયરાજજી, મ'ગલચ' જી, બુધમલજી આદિ કોઠારી કુટુબા, શ્રી તાલામલજી ખાંડીયા, કોઠારી ચિર’જીલાલજી, સ્વસ્થ યતિશ્રી ઋદ્ધિકરણજીના શિષ્ય શ્રી ગણપતચંદ્રજી, લેાકાગચ્છના યતિ શ્રી રાવતમલજી, ગુરૂભકત ટોડરમલજીના પુત્ર જવરમલજી, ધર્મપ્રેમી શ્રી ઘનશ્યામદાસજી, લક્ષ્મીનારાયણજી, ગંગાધરજી, ગણેશમલજી, વકીલ શ્રી મુન્નિલાલજી ઘારીવાલા, શ્રી દેવીદ્વત્તજી પેાદાર, શ્રી રામલાલજી શાસ્ત્રી, આયુવે ાચાય કાહ્લદાસજીસ્વામી, પ ંડિત રૂપરામજી આદિ આવી પહેાંચ્યા. ગુરૂદેવના દર્શનથી આનંદ આનંદ છવાઇ ગયે.. જેઠ વદ ૧૨ ના પ્રભાતે ધામધૂમપૂર્વક શહેરમાં પ્રવેશ થયા. આચાર્ય શ્રીએ માંગલિક સ'ભળાવ્યું.
ચૂરુના કોઠારી કુટુંબના આપ્તજના તથા આબાલવૃદ્ધમાં આનંદ આનંદ છવાઇ ગયા. શેઠ ચપાલાલજીએ ઉભા થઈને શ્રી સઘને ઉદ્દેશીને કહ્યુ', કે દીર્ઘ તપસ્વી આચાર્ય શ્રી સૂરતથી અનેક પરિસહા સહીને વૈશાખ જેઠના અગન વરસતા તાપમાં સ્થલીના લાંબા લાંબા કાંટા-કાંકરાવાળા રસ્તાઓ પસાર કરી પાતાની જન્મભૂમિ ચૂના સાદ સાંભળી પધાર્યાં છે તે આપણા અહાભાગ્ય છે. આપણે ગુરૂદેવના સુધાભર્યાં વચનામૃતાના લાભ લઇએ અને આપણામાં જે થાડી ઘણી ધમ ભાવનામાં મદતા આવી છે તેમાં ધમ પ્રેરણા મેળવી આપણાં જીવન ઉજવળ કરીએ. આખા ઉપાશ્રય જયનાદથી ગુ'જી ઉઠચે.
ચૂની પરિસ્થિતિ જરા વિચિત્ર હતી કેાઠારી જેવા ચુસ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com