________________
: ૨૦૪ :
જિનઋદ્ધિસૂરિ જીવન–પ્રભા
તે મારી ફરજ બજાવી છે. ધર્મોપદેશ આપી શાસનના ઉદ્યોત કરવા, જ્યાં જ્યા કુસ'પ હાય ત્યાં સ'પ કરાવવા, જૈનધમ ના માર્ગ તરફ હજારા જીવાને વાળવા અને મન્દિરા-પાઠશાળાઓ વિદ્યાલયેા-પુસ્તકાલયે વધારી જૈનધમ અને સમાજના ઉદ્યોત કરવા એ તેા અમારૂં પ્રથમ કર્તવ્ય છે. હું મુનિપદ અને વળી પન્યાસપદ એ જવાબદારી ભર્યાં પદને સંભાળી ધમ ઉદ્યોત કરી રહ્યો છુ. આચાર્યની જવાબદારી મહાન છે. મને તે ન શૈલે’ પન્યાસજીએ પાતાની લઘુતા દર્શાવી.
ન
પન્યાસજી મહારાજ તા પેાતાની લઘુતા દર્શાવે તે ખરાખર છે. પણ સંઘ આખાની ભાવનાને માન આપવું જોઇએ. એ પણ પન્યાસજીએ વિચારવાનુ છે. છેવટે શ્રીયુત શેઠ રવજીભા ઈની વિનંતિને પન્યાસજીએ માન આપવું પડયું, થાણા સંઘના આખાલવૃદ્ધના હૃદયા આનંદ્રથી નાચવા લાગ્યાં. પન્યાસજી મહારાજના જયનાદોથી ઉપાશ્રય ગુ’જી ઉઠયેા. આનંદની મિ એ ઉછળી રહી.
તિલકચેાકમાં આવેલા જૈન મંદિરની સામે નવા બંધાતા જૈનમ'દિના વિશાળ ચેાકમાં સુંદર મંડપ બાંધવામાં આવ્યા હતા. ફાગણુ શુદ પાંચમના દિવસે થાણાનાં જૈન સંઘના તમામ ભાઈ-બહેના, થાણાના અગ્રેસરા, અધિકારી વર્ગ, મુંબઇ, માંડુંગા વગેરેથી આવેલ આગેવાના તથા જનતાથી મ`ડપ ખીચાખીચ ભરાઇ ગયા હતા. મ`ડપની બહાર પણ દૂર દૂર સુધી ઘણા ભાઈએ ઉભા હતા. આચાર્ય પદવીની ક્રિયા શરૂ થઈ. બધા શાંતિથી સાંભળવા લાગ્યા. પ્રેક્ષકે પણ વધવા લાગ્યા. એ કલાક ક્રિયા ચાલી. શ્રી ગુલામમુનિએ સર્વે સભાજના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com