________________
આચાર્ય પદવી સમાર ભ
( ૩૫ )
· શેઠ સાહેબ! અમારા થાણાના સઘ ઉપર તેા પન્યાસજી મહારાજે મહાન ઉપકાર કર્યો છે. બાર બાર વર્ષના ક્લેશને અ ંત આવ્યા એતા એક ચમત્કાર થયેા છે. વળી કલામય બેનમૂન મંદિરનું કામ પણ તેઓશ્રીની પ્રેરણાથી ધપે છે. અમારી થાણા સઘના આખાલવૃદ્ધની ભાવના તે! ઘણીએ છે કે પન્યાસજી મહારાજશ્રીને આચાય પદવીથી અલ'કૃત કરી કૃતકૃત્ય થઇએ પણ આપ તા જાણેા છે. પન્યાસજી તે વાતજ ઉડાવી દયે છે. તેઓ તા કહે છે કે સાધુપદ્મ કયાં આછું જવાઅદારીવાળું છે ! ' થાણાના આગેવાન શેઠ રૂપચ’દજીએ શેઠ રવજીભાઈ સેાજપાળને વસ્તુસ્થિતિ સમજાવી.
6
રૂપચ'દશા ! તમારી વાત તેા સાચી પણ પન્યાસજી મહા રાજ આચાર્ય પદવી માટે સુચેાગ્ય છે. તેએ મહા પ્રભાવિક, ક્રિયાપાત્ર, વચનસિદ્ધ, દીર્ઘતપસ્વી અને શ્રદ્ધેય છે. તમારા થાણાના સંઘની ભાવના હાય તા તેઓશ્રીને જરૂર પ્રાથના કરા જ કરે. હું તેા માનુ છું કે સંઘની વિનતિની અવગણના નહિ થાય. આપણે આપણી ફરજ બજાવવી જ રહી. મારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com