________________
પ્રતિષ્ઠા માટે પ્રયાસ
( ૩૦ )
"
દયાળુ ! આગર તડના આગેવાના દાદરના જૈનમન્દિરની પ્રતિષ્ઠા કરાવવા ઉત્સુક છે. આપ સાહેબના માદન અને પ્રેરણાની આવશ્યકતા છે. કૃપા કરી આપશ્રી દાદર પધારી અને પ્રતિષ્ઠાનું કાર્ય સરળ કરાવી આપે।' થાણાના ઉત્સાહી કાય કર અને દાદરમંદિરના વ્યવસ્થાપક શ્રી મંગળદાસ ત્રીકમદાસ ઝવેરીએ વિનતિ કરી.
‘ ભાઈ ! પ્રતિષ્ઠાનું મુહૂત જોવરાવ્યુ છે કે કેમ ?? પન્યાસજી મહારાજે પ્રશ્ન કર્યાં.
‘ સાહેબ ! આપ સાહેબ પધારશે. એટલે તુરત મુહૂત પશુ આપ સમક્ષ નક્કી થશે.
'
મ'ગળદાસભાઈ ! પ્રતિષ્ઠાનું કામ કરવુંજ હાય તે તેમાં ઢીલાશ ન ચાલે. કામ તેા વ્યવસ્થિત અને ચાજનાપૂર્વક ઉપાડવું જોઈએ, ખન્ના ભાઈઓના તેમાં સહકાર જોઈએ. ’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com