________________
+ ૧૪૬
જિનકસિરિ જીવન-પ્રભા
સંસ્થાના ઉદ્દઘાટન વખતે આપની હાજરી તે જરૂરી છે. જે કૃપાકરી ઉદ્દઘાટન સુધી સ્થિરતા કરે તે વિશેષ આનંદ થશે.” શ્રી રાયચંદભાઈએ ખૂબ આગ્રહપૂર્વક વિનતિ કરી.
“રાયચંદભાઈ! તમારી વાત સાચી છે. પણ મારું કામ પૂરું થયું. મુંબઈનું જરૂરી કામ ન હેત તે હું જરૂર સ્થિરતા કરત. મારા તમને મંગળ આશીર્વાદ છે, તમારી સંસ્થા ખૂબ
કળે અને આ પ્રદેશમાં જ્ઞાનની ગંગા વહેતી રહે તેમ મારી અંતરની અભિલાષા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com