________________
બે પ્રતિષ્ઠા
૪ ૧૪૧ ' . સિવાય પ્રવેશ થવાને નથી.” શેઠ છગનલાલજીએ સંઘની ભાવના રજુ કરી. તેમ છે.
- તમે તે જબરા નીકળ્યા. લાંબે પંથ તેથી જ વિચાર કરતે હતે. પણ તમારી જોરદાર વિનતિને માન્ય રાખ્યા સિવાય ચાલે તેમ નથી. કરે તૈયારી. પન્યાસજીએ સંમતિ આપી.” .
બધા ખુબ હર્ષિત થયા. પન્યાસજીને વિહાર કરાવીને પછી જ ગયા.
ટાંકેલથી જલ્દી જલ્દી વિહાર કરતા કરતા બીલીમે વલસાડ, પારડી, બગવાડા, વાપી અને સંજાણ થઈ ઉમ્મરગામ પધાયો. તેજ દિવસે પ્રતિમાજી પણ ત્યાં આવી ગયા હોવાથી ત્યાં નવપદજીની પૂજા ભણાવવામાં આવી.
બીજે દિવસે દેવીયર, ઘોલવડ અને દહાણુના આગેવાને ઉપરાંત અમ્બાચના શેઠ તારાચંદ જેતાજી તથા શ્રી મહાદય મુનિજીના સંસારી અવસ્થાના મસીઆઈભાઈ અરછારીવાળા શેઠ રાયચંદજીભાઈ, ફણસાના શેઠ મેઘરાજજી અને સેલસમ્બાના શેઠ ગુલાબચંદજી સંચેતી તથા શેઠ મોહનલાલ પિપટલાલ ભાઈ વગેરે ઘણા ઉમ્મરગામ પહોંચી ગયા. શ્રી વિમલનાથજીની પ્રતિમાજીને સજાવટથી પાલખીમાં પધરાવી ઠાઠમાઠથી વરઘડે કાઢવામાં આવ્યો. પન્યાસજી મહારાજ પણ સાથે જ હતા. દરીયર ગામને પ્રતિમા પ્રવેશ ભવ્ય હતો. દરેક કામના માણસો પ્રતિમાજીના દર્શન માટે ઉમટી આવ્યા, બહેનોએ ભગવાનને વધાવ્યા અને આખા ગામમાં આનંદ-આનંદ છવાઈ રહ્યો. સં. ૧૯૯૦ ના વૈશાખ શુદિ ૬ ના શુભ મુહૂર્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com