________________
શ્રી માણીભદ્રવીરની દેરીના છીદ્ધાર
: ૧૧ :
પન્યાસજીને સ ંદેશ આપ્યા તે જાણીને પન્યાસજીના આત્મા ખૂબ પ્રસન્ન થયા. ધ્યાનમાંથી જ્યારે તે ઉઠ્યા ત્યારે શ્રી માણીભદ્રની સ્મૃતિ તેજસ્વી જણાવા લાગી. પોતાના અંતરમાં પણ પ્રકાશ પ્રકાશ થઈ રહ્યો. આવી ચમત્કારી પ્રાચીન મૂર્તિથી પન્યાસજીના આત્મામાં આન'ની લહેરે લહેરાણી. પન્યાસજીનુ' મુખાવિં તેજથી જળહળવા લાગ્યું.
પન્યાસજી સેાજીત્રાથી વિહાર કરી ખ’ભાત પધાર્યા. માણેકચાકના ઉપાશ્રયમાં પધાર્યાં. ખભાતના આ માણેકચાકના ઉપાશ્રય કલિકાળ સર્વજ્ઞ શ્રી ઉંમચ'દ્રાચાર્ય મહારાજના સમયમાં અનેલા ઘણું પ્રાચીન છે. વૃદ્ધ પુરૂષા કહે છે કે આ ઉપાશ્રયમાં એક લાંચરૂં છે-તેનુ બીજુ દ્વાર કાવી ગામના બજારમાં પડે છે. એ ઉપાશ્રયમાં પાચન્દ્ર ગચ્છીય શ્રી ભાતૃચ'દ્રસૂરિજીના ત્રણ ચાર ચાતુર્માસ થયાં હતાં, આ પ્રાચીન ઉપાશ્રયમાં શ્રી જૈન શ્વેતાંબર સધના રક્ષક, ધનિષ્ઠ શ્રદ્ધાળુ પુરૂષોના સકટ હરનાર, શાયનાન્નતિના દરેક કાર્યોમાં સહાયક થનાર અને આવન વીરમાં શિરામણી, વડવીરનુ' બિરૂદધારક જાગતિ જ્યાતસમા શ્રી માણીભદ્રવીરની આલ્હાદકારક મનેાહર દનીય મૂર્તિની સ્થાપના આ ઉપાશ્રયની મધ્યમાં પૂર્વાચાયના હાથે થયેલી છે.
પન્યાસજી મહારાજે પેાતાને મળેલ ગેમી સદેશની વાત શ્રી સ’ઘના આગેવાનાને પેાતાની રીતે સમજાવી.
“ ભાગ્યશાળીએ ! આ પ્રાચીન ઉપાશ્રય છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચ'દ્રાચાય ના વખતના ગણાય છે. અહીં આપણા અનેક સ ંતા-મહા પૂર્વ પુરૂષા અને યેતિધરા આવીને ધમ ભાવના પ્રગટાવી શયા છે. સાથે જ શાસન રક્ષક વીર માણીભદ્રજીની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com