________________
• ૧૨} :
જિનાદિસૂરિ જીવન પ્રભા
મકાન તૈયાર થયું. નીચેના ભાગમાં ઉપાશ્રય રાખવામાં આવ્યા. ઉપાશ્રય માટે નટાદવાળા શેઠ પાનાં ખેતાજીએ ઉદારતાથી રૂા. ૬૦૦૦ આપ્યા. માળ પર મંદિર રાખવામાં આવ્યું. જૈનમન્દિર અને ઉપાશ્રય થવાથી મરાલીની શૈાભા પણ વધી. સાધુ સાધ્વીઓ માટે સુદર વિશ્રામ સ્થાન અન્યુ. માલીમાં જૈનટુ' વધ્યાં. દુકાના પશુ ૬૦-૬૫ થઈ. બધા કુટુએ ધર્મ પ્રતાપે સુખી છે.
‘કૃપાસિંધુ ! આપશ્રીના પુણ્ય પ્રભાવથી અને પ્રેરણાથી રૂા. ૩૦૦૦૦, ત્રીસ હજારનુ' જે ફંડ દાદાસાહેબાની કેરીઓના જીર્ણોદ્ધાર માટે થયુ હતું. તે પ્રમાણે 'ભાતની જીણુ શીણુ થયેલી દાદાવાડી તથા દાદાસાહેબેની દેરીએના જીર્ણોદ્ધાર થઈ ગયેા છે. ' ખ'ભાતના ભોગીલાલ મગનલાલે પન્યાસજીને હકીકત કહી.
‘ ભેગીલાલભાઈ ! હું વિચાર જ કરતા હતા કે અહીંથી ખંભાત થઈને પછી આગળ જવું. મને દાદાસાહેબની દેરીએની ચિ'તા હતી જ, છોદ્ધાર શરૂ થવાની વાત જાણી હતી, પણ કામ કયાંસુધી પહોંચ્યું તેના ખ્યાલ નહાતા. હવે તમારી વાતથી સતાષ થયા.’ પન્યાસજીએ સાષ વ્યક્ત કર્યો.
સાહેબ! મને મન સાક્ષી. આપે ખંભાત યાદ કર્યુ અને હું આવી પહોંચે. દાદાવાડી તથા ત્રણે દાદાસાહેબાની દેરીએ ઘણી મનાહેર થઇ તૈયાર છે. આપશ્રી 'ભાત પધારા અને પ્રતિષ્ઠા કરાવા તા દાદાગુરૂને જયજયકાર થઈ જાય, ' શેઠ સેાગીલાલભાઈએ વિનંતિ કરી.
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com