________________
N
ક
-
દાદાસાહેબની દેરીઓને જીર્ણોદ્ધાર
(૨૩)
મથ્થણવામિ ! અંભેટીના શેઠ ચીમનલાલ નાનચંદ તથા શેઠ કેશવલાલભાઈ અને મરોલીવાળા શેઠ ચીમનાજી વગેરેએ વંદણા કરી.”
ધર્મલાભ !” પન્યાસજીએ ધર્મલાભ આપ્યો.
સાહેબ ! આપે તે આ ગ્રામ પ્રદેશોમાં ઘણું ઘણું કલ્યાણ કામો કર્યા. જૈનશાસનની પ્રભાવના ઘણી થઈ. શેઠ મગનીરામજીની ૮૧ આયંબિલની તપશ્ચર્યા અને તેની પૂર્ણહતી અને ઉત્સવ વગેરે વિષે જાણીને તો બધાને આશ્ચર્ય થયું.” કેશવલાલ ભાઈએ ગ્રામ પ્રદેશોના કલ્યાણ કામો વિષે પ્રશંસા કરી.
ભાઈ ! હું તે નિમિત્ત માત્ર છું. ધર્મના કાર્યો શાસનદેવની કૃપાથી નિવિદને થતાં જ રહે છે. તમે તે જાણે છે મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com