________________
ધર્મ –ચર્ચા
( ૨૧ )
સાહેબ! આજે મુનિશ્રી ન્યાયવિજયજી અત્રે પધારે છે.’ એક ગૃહસ્થે સમાચાર આપ્યા.
"
‘અહુ આનદની વાત ! તેઓ તે શાસ્ત્ર વિશારદ જૈનાચાર્ય શ્રી વિજય ધમસૂરીજીના વિદ્વાન શિષ્યરત્ન છે. 'સ્કૃતભાષાના પ્રખર પંડિત છે. તેમની કવિત્વ શકિત પણ અજોડ છે. તેઓએ જૈન દર્શનના પણ ઘણાં સુ'દર પુસ્તકો લખ્યાં છે. તેઓ તા ન્યાર્યાવશારદ અને ન્યાયતી છે. તેમના પરિચયથી મને તા આનંદ થશે. ધમ ચર્ચાના આંનદ આવશે. પન્યાસજીએ આનંદ વ્યકત કરી.
."
''
:
- પધારો! વિદ્વાન મુનિરત્ને ન્યાયતીર્થં જી! તમારા ભાગમનથી ઘણા આનદ યયેા.’ પન્યાસજીએ ભાવભર્યો આવકાર આપ્યા.
૮ મધ્યેશ્વદ્યામિ ! પન્યાસજી મહારાજ મને આપના પરિચયથી લાભ થશે. જ્ઞાનગાદિ થશે, તમારા અનુભવા અને ગ્રામાહારની દ્રષ્ટિના લાભ મળશે,' મુનિ ન્યાયવિજયજીએ વિનય દર્શાગ્યે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com