________________
પ્રવીણ
ગ્રામાદાર
( ૨૦ )
મન્થેણ વદ્યામિ !' શેઠ કાનાજી રાજાજીએ વ'ણા કરી. ધમ લાભ’પન્યાસજીએ ધર્મલાભ આપ્યું.
'
સાહેબ ! હું શ્રીમતી લાડુબહેન તથા શ્રીમતી સૂરજબહેન તથા મારા ભાઇની ધમ પત્નીને માળ પહેરાવવા માટે ટાંકેલથી આવ્યા હુંમાળને ઉત્સવ તા બહુજ ભવ્યૂ થયા. ’ શેઠ કાનાજીએ આનંદ પ્રવ્રુશિત કર્યો.
6
ભાગ્યશાળી! માટા શહેરમાં ઉત્સવે તે હરહમેશ થતા રહે છે. પશુ નાના નાના ગામાના ભેાળાભલાં, ભાવભર્યો, ધર્મ શ્રદ્ધાવાળા ભાઈ બહેનાને પ્રતિષેધ આપી ધર્મપ્રેમી બનાવવા તે અત્યંત આવશ્યક છે. મને તેા ગ્રામાનુગ્રામન વિહાર અને ધમદ્યોત માટેના ઉત્સવા માટે વિશેષ પ્રેમ છે.’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com