________________
જિનાહિર છવ-ભા ભગવાનદાસ પિતાને આવી અમલી તક મળવા માટે ભાગ્યશાળી માનવા લાગ્યા, ગુરૂમહારાજની અસીમ દશા જોઈને ભગવાનભાઈ તે દિશ થઈ ગયા,
પન્યાસ લીતાણામાં રહ્યા ત્યાં સુધી એકાંતરે ઉપવાસ અને પારણામાં આયંબિલ એવી ઉગ્ર તપશ્વર્યા પૂર્વકની યાત્રાને મહાન લાભ લીધે.
ધન્ય તપશ્ચર્યા! ધન્ય ત્યાગ ! ધન્ય યાત્રા ! ધન્ય તપવી !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com