________________
નવાયાત્રા અને તપશ્ચર્યા
: ૭૫ :
વરકાણા, નાંડાલ તથા નોંડલાઈની યાત્રા કરી મહારાજશ્રી કેસુરી પધાર્યા. કૈસુરીમાં ચાર બાઈઆને દીક્ષા લેવાના ભાવ થવાથી ચારે બહેનેાને આનંદપૂર્વક દીક્ષા આપી. તેઓને સાધ્વીશ્રી ઉત્તમશ્રીજીની શિષ્યા જાહેર કરી.
તૈસુરીથી વિહાર કરી ઘાઘેરાવ, સાદડી તથા રાણકપુર તીથની યાત્રા કરી, ખાલી, શીત્રગજ, શિાહી થઈ આબુ તથા અચલગઢની યાત્રા કરી. પાલણપુર, સિદ્ધપુર, ઊંઝા, મહેસાણા, અમદાવાદ, ખેડા, માતર, સેાજીત્રા, ખ’ભાત, જમ્બુસર, આમે, ભરૂચ, અંકલેશ્વર, થઈને મહારાજશ્રી સુરત પધાર્યા. સુરત ચેાડા દિવસ સ્થિરતા કરી નવસારી, બીલીમેારા, વલસાડ, અગવાડા, વાપી, ઘાલવડ, દહાણુ, પાલગઢ અગાસી, ખેરીવલી, મલાડ, અંધેરી, માહિમ, દાદર, ભાયખલા થઇને સુ'બઈ શ્રી લાલખાગ જૈન ઉપાશ્રય પધાર્યાં.
પન્યાસજી મહારાજ માંરવાડગુજરાતના હજાર માઇલાના વિહાર કરી ગામેગામ જૈન શાસનની પ્રભાવનાના કાચા કરતા કરતા મુંબઈ પધાર્યાં. મુખ'ના ભક્તજનાની સખ્યા વધવા લાગી. સ. ૧૯૬૮ અને સ ૧૯૬૯ નુ` વીસ તથા એકવીસમુ' ચાતુર્માસ મુંબઇમાં આનંદપૂર્વક કર્યું".
તીર્થાધિરાજ શત્રુંજયની ૯ યાત્રાની ઘણા સમયથી ભાવના હતી. સિદ્ધાચળ ગુરૂ ની દીક્ષા ભૂમિ હતી. શત્રુંજયના સ ંદેશ તેમના હૃદયમાં હતા. મુંબઈથી વિહાર કરી પન્યાસજી મહારાજ સુરત, ભરૂચ, ખ′ભાત, ધેાલેરા, વળા થઇ પાલીતાણા પધાર્યા. ખાજી પનાલાલજીની ધર્મશાળામાં ત્યાગમૂર્તિ શ્રી દેવમુનીજીની સાથે રહ્યા. અહીં સન્મિત્ર શ્રી કપુ વિજજી મહારાજને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com