________________
ઉપકારાની પર પરં
: ૭૩ :
અને મદિરાના નગર સમા મહા ચમત્કારી તીથની યાત્રા કરવા મહારાજશ્રીએ પ્રેરણા કરી અને કાતકી પૂર્ણીમાએ ગુરૂદેવના
શીર્ષી લઇને કુચેરાના સંઘ યાત્રા કરવા સિદ્ધક્ષેત્ર પાલીતાણા આવ્યું. સધ શત્રુજ્ય, ગિરનાર, ભાયણી, અમદાવાદ, તારંગા, આબુની યાત્રા આનદપૂર્વક કરીને પાછે આવ્યા. પન્યાસજી મહારાજશ્રીના તા અત્યંત આભાર માનવા લાગ્યા, પન્યાસશ્રીને પણ સૌ આનંદપૂર્વક યાત્રા કરી આવ્યા તેથી વિશેષ હ થયા. કેટલાક ગૃહસ્થાએ તે યાત્રાની ખુશાલીમાં સધના જમણા કર્યો. મન્દિરમાં ઠાઠમાઠથી પૂજા ભણાવી, પ્રભાવના કરી, આંગી રચાવી, ગરમા ગવરાવ્યા તથા જાત વાસણાની લહાણી કરી. ઉંચેરામાં પન્યાસજી મહારાજના પ્રભાવથી જૈન શાસનન ખૂબ ઉદ્યોત થયા.
તના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com