________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિયા
થતાં પૂજા વિધિ કેમ કરે તેથી ગૃહત્યો ઓછાં થઈ ગયાં પરંતુ ઘર દેરાસરોની સંખ્યા ઘટવાનાં કારણો ઘણું છે. પ્રથમ તો પ્રત્યેક ઘરમાં ગૃહ ચેત્યો હોવા જ જોઈએ. આવો ઉપદેશ આપવો જોઈએ! તે ઉપદેશ અને પરિણામ જનક અત્યંત જેર નથી દેવાત એ ખાસ મરણ છે. તથા જનજીવનની અનેકવિધ વિષમતામાં ફસાયેલ મનુષ્યના આજના જીવનમાં રહેવાની જગ્યાને પ્રશન જ વિકટ છે ત્યાં ઘર - મંદિર કેટલા આત્માઓ નિર્મિત કરી શકે ? એટલે ઘર દેરાસરોની સંખ્યા ઓછી થતી જાય છે, તે શાનું પરિણામ છે તે વાંચકો સ્વયં વિચારી લે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com