________________
જિનપૂજા પદ્ધતિ પ્રતિક્રારિકા
અમને તો સમજણ નથી પડતી કે તેમને ક્યા સ્વપ્નમાં સ...બોધપ્રકરણમાં આવો પાઠ જોયો ? શુ આ ખરેખર! ત્રુઠાણું જ હશે? શું તેમની શરતચૂક હશે ! કેવલી જાણે !
Ca
પણ જો તેમના હૃદયમાં જરા ય ન્યાય દૃષ્ટિ હોત તો તેમને આ મને સ્થાનમાં આવતી ગાથાનો યોગ્ય વિચાર ૉ જ હોત પણ માત્ર એક ગાથા માટે તેજ શાસ્ત્ર પર ચઢ્ઢા તદ્દા લખીને જેને ઐતિહાસિક્તાની કીતિ મેળવવી છે તેને કોણ રીકી શક્શે. હવે આપણે તેમના ત્રીજા અને તિમ પ્રકરણ પર એક નજર નાંખીશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com