________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા
ત્રીજી વાત એ છે કે તેએ (૧૭ ભેદીને જ સવો પચારી પુજા કહેવા તરફ ઢળે છે તેથી એવીશ પ્રકારીમાં અન્ય વિવિધ રીતે થતી પૂજાએ પાછળની છે. તેમ માનવાની તેમણે પ્રેરવી કરવા માંડી છે. પણ તેમનો આ પ્રયાસ ફૂટ પ્રયાસજ છે.
૬૩
વળી એમણે જે સત્તર ભેદો લીધા છે તેમાં નૈવેદ્યપૂજા ફળપૂજા તથા તેમના મત પ્રમાણેની જલપૂજા ( સ્નાન અભિષેથી જુદી) તો આવી જ નહિ તો તેમને પોતે તે સત્તરભેદી પૂજાને સર્વોપચારી કેવી રીતે માની ? જલોપચારી તો બાકી જ રહી ને ?
આમ તેમનો પ્રયાસ નિષ્ફળ નીવડે છે. ‘ સર્વોપચારી’ યા બાદ તેને ૧૭ ભેદમાં ગણવી તે અન્યાય છે. સર્વોપચારીનો સીધા અર્થ એ છે કે પૂજામાં યોગ્ય હોય તેવા તમામ દ્રવ્યોથી તમામ ઉપચારથી પ્રભુની ભકિત કરવી તેમ છત પણ એક ખોટો અસદ્ આગ્રહ કેળવવાનો પ્રયાસ કરી તેઓ સવો પચારી પૂજાના ભેદ નામનું આ ઉપપ્રકરણ પૂરૂં કરીને ખીજાં બે ત્રણ ઉપપ્રકરણા લખીને
· પૂજાના વિકાસકુલમાં ઉત્પન્ન થયેલ પૂજાના અન્ય ભેદો અને તેના અધિકારીએ ’ (પૃ-૧૮ જુની) આ પ્રશ્નરણનુ આલેખન કરે છે. ધન્ય છે; આ ઈતિહાસકારોને ! તમે આવા ઇતિહાસકારોને તો નહી' સમજી શકે ! આવા ઇતિહુાસકારો એક
વ્યક્તિના ત્રણ નામ હશે તો ત્રણ જ વ્યકિત ગણવાના. ઉપરોકત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com