________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિપરિયા
૫૬
અથવા જે પ્રમાણે રૂઢિ હોય તે પ્રમાણે કરવી. બન્ને પ્રકારથી થતી જલપૂજા જલપૂજા જ છે.
આમ અહિં ઉદક આદિને આગળ ધરાવવાની વાતને આગળ કરીને ૫. કલ્યાણવિજયજી જેવા કે સમજે કે અહીં તે આગળ રાખવા માત્રની જ વાત છે પણ તેમને આ “પઉમચરિયરને આગળ આપેલે પાઠ વાંચી લેવો જોઈએ
' दारेषु पुण्ण कलसा ठविया दहि खीर सप्पि संपुण्णा वरपउमपिहिय वयणा; जिणवरपूयाऽभिसेयत्थे ॥
(પહેમચરિયું પૃ. ૩૯.૮ ઇ-૨૩)
જેમાં સ્પષ્ટ છે કે જલકુંભે જે ભગવાનની આગળ રાખવામાં આવે છે તે પણ અભિષેક માટે જ છે. જેમ આજે પણ ઘણા મંદિરમાં અભિષેક પૂજાદિ માટે સમય ન કાઢી શક્તા ભક્ત પિતાને ત્યાંથી દુધાદિના કળશે મેકલાવે છે. અને તેને ઉપયોગ અભિષેકમાં જ થાય છે. એટલે તેઓ સાક્ષાત્ અભિષેક ન કરતા હોવા છતાંય તેમની પૂજાને અભિષેક પૂજા જ કહેવી પડશે.
વળી ૫. શ્રી કલ્યાણવિજયજીએ આવા પાઠ આપવાની હિંમત ન જ કરવી જોઈએ. કારણ કે તેમના મતે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com