________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા
વટાવીને અનેક ઉપથારના રૂપમાં ફેલાઈ ગઈ હતી. પોતાના પાણીની આ વિવિધ પ્રકારની ભક્તિનો પ્રભાવ જેને ઉપાસકોને મનોપ્રભાવિત કરે એ વાભાવિક હતું. જેના ઉપદેશોએ ચહધર્મિઓની ભાવનાને પોષણ આપવા ખાતર પોતાની ઉપદેશ પાર કંઈક ખાગળ વધારીને ઉન્મ અને પર્વોના મહત્વપૂર્ણ પ્રસંગો અનુલક્ષીને “નાનોસવ”નો ઉપદેશ કયાં આ નાનોત્સવ' (ામહ) જ આગળ જતાં “સોપચારી” નામથી પ્રસિદ્ધિ પામ્યો. “નાનમહ ની ઉત્પત્તિ પણ ૨૫૦૦-૨૭૦૦ સો વર્ષ પછીની તો નથી જ. જેન સોની પંચાંગીમાં એના ઘણા મદ નામથી ઉલ્લેખ મળે છે. એ બધું હોવા છતાં પણ બાળકો કે સર્વોપચાર પૂજાએ જેન ઉપાસના નિત્ય કર્તવ્યમાં પરિવણિત ન હતી.
– પૃ-૧૨, પં. ૧૧ થી પૃ.૧૩ - ૫.૧ સુધી
પણ વૈદિકમાંથી ર૫૦૦ કે ૨૭૦૦ વર્ષ પહેલાં સર્વોપચાર પૂજા જૈનોમાં આવી આવું કોઈ પ્રમાણ તેમણે આપ્યું નથી કલ્પનાને જ પ્રમાણ સમજતા હોય તો તેમની વાતો તેમને જ મુબારક હો ! પણ આમ લખવા દ્વારા તે કેવો વિચિત્ર ભાવ સ્પષ્ટ કરે છે! ૨૫૦૦ કે ૨૭૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com