________________
નિત્ય ભકતામસ્તોત્રપાઠી, મહાસંઘ યાત્રા નિશ્રાદાતા
તીથપ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય વિક્રમ સૂરીશ્વરજી મહારાજ સાહેબ
જન્મ : વિ. સં. ૧૯૭૨ • જે. સુ. ૫, છાણું - ગુજરાત
દીક્ષા : વિ. સ. ૧૯૮૬ - જે. સુ. ૩, ચાણસ્મા - ગુજરાત
વડી દીક્ષા : વિ. સ. ૧૯૮૬ અ. સુ. ૧૪, પાટણ • ગુજરાત
ગણપહ• પંન્યાસપદઃ વિ. સં. ૨૦૨૧ મા. સુ. ૬, પાલીતાણા • ગુજરાત
• ઉપાધ્યાય પs • આચાય પદ વિ. સં. ૨૦૨૨ છે. સુ. ૬. સંગમનેર • મહારાષ્ટ્ર
તથપ્રભાવક પદ ? વિ. સં. ૨૦૨૮ વૈ. સુ. ૬ મધુવન • બિહાર
ગત વર્ષ જેઠ સુદ-૩થી આરંભાયેલ આપના સંયમ પર્યાય અર્ધશતાબ્દિ વર્ષના મહોત્સવની ઉજવણી નિમિત્તે ભારતભરના સંઘે લાભ લઈ શકે તેવી અનેક મહાન અને પુણ્યમયી યોજનાઓ યોજાઈ છે. આજે કુપાકજી તીર્થમાં વિ. સં. ૨૦૩૬ કિ. જે. સુ. ૩ ના આ ભવ્ય મહોત્સવની પૂર્ણાહુતિ સમયે આપના આ પુસ્તકને પ્રકાશિત કરી અમે કૃતાર્થ થવા પ્રયત્ન કરીએ છીએ
સંયમ પર્યાય ૫૦ વર્ષ face earcourseosam
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com