________________
જિનપૂજા પદ્ધતિ પ્રતિકારક
૧૨૮
આજકાલના આ નવા પ્રવાહમાં પ્રવેશતા પહેલાં સાધુભગવંતો અને વિદ્વાનો વિચાર કરે સત્યની રજુઆત કે ઈતિહાસની શોધખોળ માટે માત્ર બે ચાર ગ્રંથનું જ્ઞાન નહી પણ તલસ્પર્શી વિચારણ-તત નિરાગ્રતા અને એક સંનિષ્ઠ વિચારણું શૈલીની પણ આવશ્યક્તા છે. લેખક મહોદયે આ ચીજો ગુમાવી દીધી હોય તેમ લાગે છે અંતે અમે અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરીએ છીએ કે તેમને ક્ષયોપશમ નિર્મળ અને મેક્ષસાધક બને.
વાંચક ગણ જિનપૂજા પદ્ધતિની પ્રાચીનતા, પવિત્રતા, પારમાર્થિક્તા, પરમાનંદતાને આ ગ્રંથિી વિચાર કરીને શંકાન જાળને ઝાપટી નાંખી સ્વપરનું કલ્યાણ સાધે એજ ભાવના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com