________________
જિન પૂજા પદ્ધતિ પતિકારિકા
૧૨૪
આ
ત્ય
આ પ્રમાણે લેખક શ્રી જણાવે છે તે પ્રમાણોથી અસત્ય સિદધ થાય છે. હવે છેલ્લે છેલ્લે તોહમતનામું નાન અને વિલેપન પૂજા પર મૂર્તિપૂજાના વિરોધના કારણુપે મૂક્તાં કહે છે કે
પણ સાધારણ જનતાનો ઘણો ભાગ આ ધનવાનોની અતિપ્રવૃત્તિથી ઉભગી ગયો હતો અને
યોગવશ તેવા જ સમયમાં લોકશાહે સાહસ કરી તેવા કોનું નેતૃત્વ કકારીને મૂર્તિપૂજા સામે માથું ઉષાણું
મારા નમ્ર મત પ્રમાણે બારમા સિડામાં નિત્ય નાન વિલેપનનું જે દેહન જાગ્યું હતું એનું સાથી અનિષ્ટ પરિણામ હતું.
એક ઇતિહાસના લેખક ન કહીએ તે પણ ઇતિહાસના જાણુકર કહેવડાવવાની એ પણ ૫. કલ્યાણવિજયએ ગજબ ગોટાળો કરી નાંખે છે. ખાન અને વિલેપનપૂજામાં અન્ય પૂજાઓ કરતાં કઈ એવી વાત છે કે જે એકલી જ વિરોધનું કારણ બને.
લેકશાહના ઈતિહાસના કોઈ લેખકને યા ખુદ ફેંકાશાહને પણ જેની ગંધ નથી આવી તેને પં, પ્રવર કેવી રીતે કારણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com