SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ જિન પૂજા પદ્ધતિ પ્રતિદારિક જે કહેલો છે તેથી મા મા પ્રતિ રૂતિ પ્રતિમાd આવો અર્થ અહિં કહી શકાય તેમ નથી માટે આ અર્થને નજરમાં રાખીને પ્રતિમાસ એક એવાં બાર અપને આવો જે અર્થ કરે છે તે પ્રમાણશુન્ય છે. હવે યાકિનીમડુત્તરાસૂનું આચાર્ય પ્રવર બ રિભદ્રસૂરીશ્વરજી મહારાજનું એમણે જે પ્રમાણ ટાંક્યું છે તેને વિચાર કરીએઃ “ વિમાન યાવર પૂવા વિકલ્પ અર્તા આ પાઠ મૂકીનું તેઓએ: એ જ રીતે શ્રી હરિભદ્રસૂરિજીના સમયમાં જો પ્રતિદિન પૂજા ચાલુ હોવ તે તેમણે આઠ દિવસ પર્યત અવિચ્છિન્નપણે પૂજા ચાલુ રાખવાનો ઉપદેરા આપવો ન પડત. આ પ્રમાણે જે એમણે સાર ખેચ્યો છે તે જાણી જોઈને એ મહાપુરૂષના સ્પષ્ટ અભિપ્રાયોને છૂપાવવાનો પ્રયત્ન છે કારણ આ કારિકાને ભાવાર્થ એ છે કેઃ - નિરંતરપણે આડ દિવસની પુષ્પાદિકથી પૂજા કરવી અને વિભવાનુસારી સર્વ પ્રાણીઓને દાન કરવું. એટલે અહિ પ્રતિષ્ઠાવિધિ સમાપ્ત થયા પછી તેને આ શેષ વિધિ કહેલો છે. ટીકાકરેએ આ લેકની અવતરણિકામાં – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034904
Book TitleJinpuja Paddhati Pratikarika
Original Sutra AuthorN/A
AuthorVijayvikramsuri
PublisherRajendra A Dalal
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy