________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા
અધિક કોઇ પુણ્યશાલી કરે તો તેનો નિષેધ તો તેઓશ્રીએ કર્યાં જ નથી.
૯૩
વળી કોઈ મિથ્યાત્વના ઉદયથી એવા પણ આશય ન કાઢી શકે કે :- વિશેષ પૂજા બાર મહિને જ કરવાની છે. માટે— 'विशेषपूजादिकं निःश्रेयसार्थिना सर्वदे वावहितेन कर्तव्यमिति અર્થાત્ મોક્ષના અભિલાષીએ હુંમેશા વિશેષ પૂજદિક
કરવાં જોઇએ.
"
♦
આથી વાંચકગણુ સમજી શકશે કે ૫. શ્રી ક્લ્યાણુવિજયજીએ શ્રી પાદલિપ્તસૂરિજીનો અપૂર્ણ પાઠ આપીને જે કપટ જાળ કર છે. તે તદ્દન ખોટી છે. તેઓ લખે છે કે:~
શ્રી પાદલિસૂરિજીના ઉક્ત ઉલ્લેખનો ભાવ એ છે કે ‘પ્રતિષ્ઠા થયા પછી દર મહિને પ્રતિષ્ઠાતિથિના દિવસે પ્રતિષ્ઠા પ્રતિષાનું પન કરાવવું અને વ મેં પૂણ થયા પછી અઠ્ઠાઈ ઉત્સવ કરીને લેવી વિશેષ પુજા કરવી' આાર્થી શુ એ નથી સ્પષ્ટ થતુ કે માસિ ભાર સ્નાના સિવાયના દિવસ સ્નાન વિનાના હતાં? પૃ૪૧
નિવ્યસ્નાન પૂજાની સિદ્ધિ :
આ લખાણુ કેટલું બધું વિચિત્ર છે, તે વાંચક ગણુ સ્વયં સમજી શકે તેમ છે. છતાં સહુને સહેલાઈથી તેમની ફૂટતા સમજાઇ જાય માટે હું સ્પષ્ટ કરી દઉં છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com