________________
જિન પૂજા પદ્ધતિ પ્રતિકારિકા
કહીને વાંધો લઈને ગ્રંથ કર્તા માટે લખ્યું છે કે “છેલો વ્યક્ત કરાયેલો (૨૧ પ્રકારી પૂજાનું કુવાદીએ ખંડન કર્યું છે તે ) આશય ઉમાસ્વાતિનો નહિં પણ કોઈ ક્ષુલ્લક હદયી માનવને છે કે જે સ્વય' કૃતિની કૃત્રિમતા વ્યકત કરે છે. . પૃ-૩૮
જયાં સુધી આ વાતના પ્રબલ પ્રમાણે તે આપના નથી ત્યાં સુધી તો તેમના જ મુલક હૃદયનો બકવાદ ખુલ્લો પડયો છે. હવે આ વાતમાં વધુ ઊંડા ન ઉતરતાં આપણે આગળના ઉપપ્રકરણમાં જઈએ.
વિલેપનને સ્થાને તિલપૂજા શીર્ષક હેઠળ જે વિચારણા કરી છે તેને લગતો થોડેક વિચાર કરીએ –
પ્રથમ તેઓ – “ચૌદમા સિકાનાં ઉત્તરાર્ધમાં બધાં મીને છ નિલકે પ્રચષિત થયાં” આની સિદ્ધિ કરવાનો પ્રયત્ન કરે છે પણ તે ઘણો જ અજ્ઞાનતા ભરેલો છે કારણ કે ચતુર્દશ પૂર્વધર આચાર્ય શ્રી ભદ્રબાહુવામિ મહારાજા “પૂજા પંચાશિકા' માં નવતિલકો ગણાવે છે. એટલે નવાળી પૂજાનો ઇતિહાસ આપણને મળી જાય છે. વળી શ્રી ઉમાસ્વાતિજ દ્રવ્યસ્તવાભિધાયક પ્રકરણમાં
नवभिस्तिलकैः पूजा, करणीया निरन्तरम् ! એટલે નવ તિલક કરવાપૂમિશ્ચ પૂજા કરવી જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com