________________
૧૫
૮. નમ્રુત્યુણ વિગેરે ભણતાં સૂત્ર શુદ્ધ - લવું, અર્થ વિચારવા અને શ્રી જિનપ્રતિમાનુ સ્વરૂપ આલેખન ધારવું,
૯. ત્રણ મુદ્રામાં ચેાગમુદ્રા એટલે એ હાથની દશે આંગલીએ માંહામાંહે રાખી ક્રમલના દાડાના આકારે હાથ જોડી પેટ ઉપર કાણી રાખવી. એ હાથ ભેગા કરી કપાલે અડાડવા તે મુક્તામુક્તિ મુદ્રા બે પગનાં આંગલાંના વચમાં આગળથી ચાર આંગળના અને પછવાડેથી કાંઇક આછે અંતર રાખી કાઉસગ્ગ કરવા તેજિનમુદ્રા જાણવી.
૧૦ ત્રણ પ્રાણીધાન જાવતિ ચેઆઇ એ ગાથાએ ચૈત્ય વાંઢવારૂપ મણિધાન, જાવ ત વિસાહુ એ ગાથાએ ગુરૂને વાંદવારૂપ પ્રણિધાન અને જયવીયરાય સૂત્ર એ ત્રીજી પ્રાર્થના મણિયાત સમજવુ.
પ્રભુના મંદિરમાં ગમન કરતાં પાંચ અભિગમ સાચવવાં. ૧. પ્રભુના મદિરમાં ગમન કરતાં, પુષ્પ, તાંબુલ, સાપારી. બદામ, છરી, કટારી, સુડી, મુગટ, વાહન વિગેરે સચિત્ત અચિત્ત દ્રવ્યને ત્યાગ કરવા. ૨ મુગટ સિવાય માકીનાં આભૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com