________________
સાખમાં મંગલ નિમિત્તે પહેલી અહમતિમા સ્થાપન કરતા હતા. જે શ્રી જિનપ્રતિમા સ્થાપન ન કરે તો તે ઘરે પડી જતાં હતાં, તેથી મંગલને માટે બારણાની બારસાખમાં સ્થાપન કરવામાં આવેલી શ્રી અહમતિમાવા ઘર મંગલચૈત્ય તરીકે કહેવાતું. મારા શાશ્વત જિનચૈત્ય કોને કહેવું? તે નંદીશ્વર વિગેરે સ્થળોમાં રહેલું જિનચત્ય તે શાશ્વત જિનચત્ય જાણવું. ૩ ભકિતચિત્ય કેને કહેવું? તે ભકિત વડે કરીને કરવામાં આવેલું જિનાયતન તે ભક્તિચૈત્ય જાણવું. તેના બે ભેદ છે, નિશ્રાકૃત અને એનિશ્રાકૃત. તેમાં સાધુની નિશ્રા વડે કરવામાં આવેલું તે નિશ્રાત જિનચૈત્ય જાણવું મકા સાધુની નિશ્રાહિત કરવામાં આવેલું તે
અનિશ્રાકૃત જાણવું. પા શ્રી જિનચત્યનું દ્રવ્ય -સુવર્ણ વિગેરે, લાકડાં, પત્થર વિગેરે તે શ્રી જિનચૈત્યના ઉપદ્રવના નિવારણ અર્થે વાપરવું યોગ્ય છે. બીજામાં વાપરી શકાય નહિ. શકિત હોવા છતાં પણ શ્રી જિનચૈત્યના દ્રવ્યને નાશ થયો હોય. તેવા વખતે રક્ષણ કરે નહિ અને ઉપેક્ષા કરે, તે મુનિ પણ અનંતીવાર સંસારમાં રખડવાનું કર્મ ઉપાર્જન કરે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com