SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ } } વિ મમ હુજ્જ સેવા, ભવે ભવે તુમ્હે ચલણાણ, દુખ્ખ કમ્મુખ, સમાહિમરણ. ચ મેહિલાભા, સપજ્જઉ મહુ એઅ', તુહુ નાહ, પણામકરણેણ, સમગલમાંગલ્ય, સ`કલ્યાણકારણ, પ્રધાન સધર્માણાં જૈન જયતિ શાસનમ્. પછી સ્નાત્રીઓએ હાથ ધુપી મુખાશ બાંધી કળશ લઇ ઉભા રહીનેકળશ કહે, તે કળશ : ॥ અથ કળશ ! દેહા ! સયલ જિણેસર પાય નમી, કલ્યાણવિધિ તાસ ॥ વર્ણવતાં સુણતાં થકાં, સંધની પૂગે આશ ॥ ૧ ॥ ા ઢાળ પ્ર સમકિત ગુઠ્ઠાણે પરિણમ્યા, વળી વ્રતધર સંયમ સુખ રમ્યા ॥ વીશસ્થાનક વિધિએ તપ કરી, એસી ભાવદયા દીલમાં ધરી ॥ ૧ ॥ જો હવે મુજ શકિત ઈસી, સર્વ જીવ કરૂં શાસન રસી # શુચિરસ ઢલતે તિહાં બાંધતાં, તીથ કર નામ નિકાચતા ।। ૨ ।। સરાગથી સ ંયમ આચરી, વચમાં એક દેવતા ભવ કરી ! આવી પત્તર ક્ષેત્રે અવતરે, મધ્યખડે પણ રાજવી કુલે ॥ ૩ ॥ પટરાણી કુખે ગુણની, જેમ માનસરાવર હોંસલા ।। સુખાધ્યાયે રજની શેષે, ઉતરતાં ચદ સુપન દેખે । ૪ ।। પહેલે ગજવર દીઠે, બીજે વૃષભ પટ્ટો ત્રીજે કૈરારીસિંહ, ચેાથે લક્ષ્મી અબિહ।। ૧ । પાંચમે પુલની માળા, છઠ્ઠુ ચંદ્ર વિશાળા ના રવિ રાતા ધ્વજ મ્હોટા. પૂરણ કળશ નહી છેટા । ૨ ।। દશમે પદ્મ સરોવર અગિયારમે રત્નાકર ॥ ભુવનવિમાન રત્નગંજી, અગ્નિશિખા ધુમ જી ૫૩ સ્વપ્ન લહી જઇ રાયને ભાષે, રાજા અથ પ્રકારો । પુત્ર તીથંકર ત્રિભુવન નમો, સકલ મનેરથ ફળશે ! ૪ ડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034902
Book TitleJinbhakti Sarita Yane Snatra Pujanu Vishishta Vivechan
Original Sutra AuthorN/A
AuthorPadmavijay
PublisherJain Aradhak Mandal
Publication Year1954
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy