________________
પંડિતશ્રીવીરવિજયજીકૃત સ્નાત્રપુજા.
પ્રથમ કલશ લઈ ઉભા રહેવું. છે કાવ્ય કુતવિલંબિતવૃત્તમ છે
સરસશાતિસુધારસસાગર, શુચિતરે ગુણરત્નમહાગર છે ભવિ પંકજ બોધદિવાકર. પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વર છે ? |
કુસુમાભરણ ઉતારીને, પરિમા ધરિય વિવેક છે મજજનપીઠે થાપીને, કરીયે જળ અભિષેક મારા કુસુમાંજલિની થાળી લઈ ઉભા રહેવું.
I ગાથા | આર્યા ગીતિ | જિણજન્મસમય, મેરસિહરે, રાણકથકલસેહિ દેવાસુરહિ હવિઓ, તે ધન્ના જેહિં દિહોસિ મેડા પ્રભુના જમણું અંગુઠે કુસુમાંજલિ મૂવી.
A કુસુમાંજલિ ઢાળ | નિમલ જલ કલશે નહવરાવે, વસ્ત્ર અમૂલક અંગ ધરાવે છે કુસુમાંજલિ મેલે આદિ જિર્ણોદા છે સિદ્ધ સ્વરૂપી અંગ પખાલી, આતમ નિર્મળ હુઈ સુકુમાળી કુલ છે જ છે
n ગાથા ધ આર્યા ગીતિ ( ઢાળ મચકુંદચંપમાલઈ, કમલાઈ પુફપંચવણણાઈ ! જગનાહખ્તવણસમયે, દેવા કુસુમાંજલિ દિંતિ ના
નમંsીંતસિધાચાર્યોપાધ્યાયસર્વસાધુળ્યા .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat - www.umaragyanbhandar.com