________________
(૧૪)
શ્રીપાર્શ્વનાથપ્રભુને કુસુમાંજલિ :
પાસ જણેસર જગ જયકારી –
જલ થલ કુલ ઉદક કર ધારી કુસુમાંજલિ મેલા પાર્શ્વ જિષ્ણુ દા—૧૦
શ્રી પાર્શ્વનાથ તીર્થંકર જગતને વિજય કરનારા છે. સરોવરમાં તથા ભૂમિ ઉપર થનારા પુષ્પો અને પાણી હાથમાં ધારણ કરી તે પાર્શ્વનાથપ્રભુના ચરણે કુસુમાંજલિ સ્થાપવી. પાર્શ્વનાથપ્રભુની માતાએ સ્વપ્નમાં પેાતાને એક પડખે જતાં એક સપતે જ્ઞેયા, તેથી પ્રભુનું નામ પાર્શ્વનાથ રાખ્યું. જગ જયકારી એટલે શુ ? જગ એટલે સ`સાર, સ'સાર એટલે વિષય અને કષાય અથવા કમ, એના ઉપર પ્રભુ વિજય મેળવનારા છે. અથવા પ્રભુ વિશ્વમાં વિજયવતા તે છે. અથવા પ્રભુએ એક ાંતથી ખીજી ગતિમાં ભટકવારૂપ સ`સાર પર વિજય કર્યાં છે એટલે પ્રભુને હવે ભવભ્રમણ રહ્યું નથી.
મુકે કુસુમાંજલિ સુરા, વીરચરણ સુકુમાલ; તે કુસુમાંજલિ વિકનાં, પાપ હરે ત્રણ કાળ.—૧૧ વિવિધ કુસુમવર જાતિ ગહેવી, જિન ચરણે પણમત વેવી; કુસુમાંજિલ મેલા વીર જિણ દા——૧૨ દુરિતચક્રને ભેનાદર કુસુમાંજલિનું પ્રભુમહાવીરને સમર્પણુ ઃ
દેવા પ્રભુ મહાવીરના સુકુમાલ ચરણે કુસુમાંજલિ મુકે છે, શા માટે? કહા પ્રભુના ચરણે મુકાતી કુસુમાંજલિ એ ભવ્યવાના ત્રણે કાળના પાપને
નાશ કરે છે. ઉત્તમ જાતિના વિવિધ પુષ્પા ગ્રહણ કરવા અને પ્રભુજીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com