SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ તેમાં પ્રત્યેક પૂજાનું મહાન ફળ છે. ફકત એક સિન્દ્વારનું પુષ્પ લઈને ધરડી નિધન અને મજુરણ જેવી સ્ત્રી પ્રભુને પૂજવા માટે ગઇ, પણ રસ્તામાં આયુષ્ય પુરૂ થઇ ગયું, છતાં મરીને એ પુષ્પપૂજાના ભાવ માત્રથી સ્વગમાં દેવ બની. દમયતીએ પૂર્વ ભયમાં રાણીપણામાં અષ્ટાપદ પર્વત પર પભુને રત્નાતિલકથી પૂજ્યા રેથી દમયતીના ભવમાં અધારામાં પ્રકાશ આપનાર, ચમકદાર કુદરતી તિલક લલાટમાં જન્મતા ત પ્રાપ્ત થયું. નૃત્યપૂજાથી તીર્થંકરનામકમ પ્રાપ્ત કરેલાના દષ્ટાન્તો આવે છે. સ્નાત્રપૂજાની વિશેષતાઃ મેરૂપવ તપર તી કરપ્રભુના જન્માભિષેક ભથ્થસમારાહપૂર્વ ક ઉજવીને ઇન્દ્ર તથા ખીન્ન દેવતાએ અદ્ભૂત સમ્યકત્વતી: ધિ અને શાતાવદનીય વિગેરે પુછ્યોપાર્જન કરવા સાથે મહાન પાપક્ષય કરે છે સંસારમાં રહેવા છતાં મનુષ્યે આવા ચમત્કારી, અપૂર લાભ આપનારી પ્રભુની અભિષેક પૂજા કરી શકે તેટલા કારણે શાસ્ત્રકારોએ અભિષેક, ડાન્તિ, શાતિસ્નાત્ર, અષ્ટાત્તરી સ્નાત્ર, અંજનશલાક! -તિષ્ઠાવિધિ, નવાં અભિષેક, સ્નાત્રપૂજા પંચકલ્યાણકપૂત્ર વિગેરેના પ્રસ ંગે યાજેલા છે. એમાં સ્નાત્રપૂજા એ એક એવી રચના છે કે જેમાં ચેડા શબ્દોમાં ઇન્દ્રોએ કરેલા જન્મ ભિષેકનું ક્રમસર સારૂં વધુન આવે છે. સ્નાત્રપૂજા ભણાવતી વખતે એમ લાગે છે કે જાણે આપણે પોતે ઇન્દ્ર ખની જન્મ પામેલા સાક્ષાત ક્રિતેશ્વરદેવની જન્માભિષેકપૂજા કરતા હાઇએ છીએ. તેમાં ઘણી ક્રિયા આવવાથી, તેની પ્રત્યેક ક્રિયામાં નવાનવા ભાવાલેસ, નવી નવી આત્મનિમલતા અને અપૂર્વ અપૂર્વ પાપય તથા પુણ્યાપાર્જન થાય છે, ત્યારે વિચાર કરો કે એક પૂર્ણ સ્નાત્રપૂજા આપણે પોતે ભણાવીએ તા કેવા સરસ અપૂર્વ લાભ થાય ! પૈસાના ખચ કેટલા? વિશેષ ક્રાંઇ નહિ. માત્ર આપણી શકિત પ્રમાણે. સમયને ય પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034902
Book TitleJinbhakti Sarita Yane Snatra Pujanu Vishishta Vivechan
Original Sutra AuthorN/A
AuthorPadmavijay
PublisherJain Aradhak Mandal
Publication Year1954
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy