________________
૧૨
તથા મન એનુ` બનવાથી રગરગ અને ભાગવિલાસમાંથી મન ઉર્ફ જાય અને શરીર પણ અલગુ રહ્યા કરે છે.
પ્રભુભકિતનું દૃષ્ટાન્ત :—
પ્રભુભકિતની ધુનમાં રાવણ જેવા સમ્રાટ રાજા પણ અષ્ટાપદ પર્વત પર પ્રભુની આગળ વીણા વગાડતા વગાડતા તાર તૂટી જવાધી તત્કાળ પેાતાની જાંધ ચીરીને સ્નાયુત તુ બહાર કાઢી વીણામાં બેડી દેવા માટે ઉત્સાહિત થયા! પુણીયા શ્રાવક અને તેની પત્ની ધંધો-આવક એ ટી હોવાથી એકાંતર ઉપવાસ કરતા હતા, પણ દરરાજ સાધમિ કભકિત અને પુષ્પોના ઢગલાથી પ્રભુભકિત કરવામાં ચૂકતા ન હતા. કુમારપાળ સજા અઢાર દેશની મહાઉપાધિની વચમાં રાજ ત્રિકાલપૂજા કરતા હતા અને તેમાં ય મધ્યાહનકાળની અષ્ટ પ્રકારી આદિ પ્રભુપ્રા નિરાંતે સુદર સથી સંપૂર્ણ કરતા હતા! વસ્તુપાલ, તેજપાલ, વિમલશાહ, ધનાધારવાલ વિગેરે પણ રાજ પ્રભુભકિત ઉમ ંગથી કરતા હતા. પ્રભુભકિતમાં કરાડાનું દ્રવ્ય ખચ્યું...! શ્રેણિકને રાજ પ્રભુપૂજામાં નવા નવા સુવણૅ જવને સાથી બનાવી પ્રભુભકિત કરવા જોઇતા હતા. તથાએ મહાવીર પ્રભુની સુખશાતાના સમાચાર લાવનારાને ઈનામ આપ્યું જતા હતા. માંડવગઢના મહામંત્રી પેથડશાહુ પેાતાના હાથે જ નિત્ય પ્રભુ પર ફૂલને શત્રુંગાર કરતા હતા. એક વખત પ્રભુની પૂજા કરતી વખતે રાજાનુક્રમાન આવ્યું. છતાં પણ તે ગયા નહિં, પછી ત્યાં રાજા સુપાથી આવી પેડની પ્રભુભકિત જુએ છે ત્યાં વિસ્મિત થઈ જાય છે! મહાસતી દમયંતીએ પર્વતની મુદ્દામાં સાત વર્ષ સુધી પ્રભુની પુષ્પાજા અને સ્તુતિ કરી કઈકને જૈન ખનાવ્યા હતા ! માદરી પ્રાવતી વિગેરે મહારાણીએ પ્રભુની આગળ સુંદર નૃત્ય કરતી હતી. સૂક્ષ્મભૂદેવે પૂર્વના પેાતાના દેશીરાજાના ભવમાં પ્રભુ શાસનથી થયું મહાન ઉપજાર સ ંભારી મહાવીરપ્રભુની સન્મુખ, દેવતાઇ ખત્રીશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com