________________
[૮] તીર્થકર ભગવંતને, સવે સિદ્ધ ભગવાનને, આચાર્યજીને, ઉપાધ્યાયજીને, સર્વે સાધુ મહારાજને, વળી દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, એનવપદજીને હારી અનંતી કોડાના કોડ વાર ત્રિકાલ વંદના હેજે. એમ નવપદ ધ્યાવે, પરમ આણંદ પાવે, નવમે ભવ શિવ જાવે, દેવ-નર ભવ પાવે, જ્ઞાનવિમલ ગુણ ગાવે, સિદ્ધચક પ્રભાવે, સવિ દુરિત શમાવે, વિશ્વ જયકાર પાવે. ઇતિ સત્ય. હે જીવ તું વિચાર તે ખરો ! જે આ વખત ફરી કે વારે મળશે ? ચેત ! સમજ! જે!' જે! જાગ ! જાગ ! શું પ્રમાદ, આળસ, નિંદા કરી રહ્યા છે • કેણ હારો હિતકારી છે જે ધર્મમાં સહાય કરશે ? ને કોણ તુજને સુખ આપશે ? સવે સ્વાથયા છે. તેથી તે પોતાને સ્વાર્થ સાધીને સર્વે જીવને સુખી કરીને મુક્તિ નગરીમાં વાસે કર. એજ ત્યારે કરવા ચોગ્ય છે, તે કર. ફરી ફરી આ અવસર તું કે વારે પામીશ ? એમ જાણીને આ રોજ ભાવવી, જેથી સવે આપદા મટી જશે. ને સજ સંપદા પામીશ, તે માટે હવે પ્રમાદ કરીશ નહીં. ઘણું શું શીખવીએ? જે રીતે પિતાને ને પરને શાંતિ તુષ્ટિ પુષ્ટિ ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ મંગળ જય વિજય માલ પરમ મહદય થાય તેમ કરજે.
આ સમાપ્ત. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com