________________
[૮૫] ભુંડું જાણ્યું. સંસાર દુ-ખ રૂપ, દુઃખે ભરેલે, દુઃખનું કારણ, સાચા સુખને વૈરિ, હળાહળ વિષ જે, બળતી આગ જે જાણી નીકળી પડ્યા. ચારિત્ર પાળી પંચાવનમે દિવસે કેવળજ્ઞાન પામ્યા. પાંચસે છત્રીશ સાથે મુક્તિ ગયા. સાતસે વરસ સુધી કેવળી પર્યાય પાળી ઘણાં જીવને પ્રતિબંધીને મુક્તિ ગયા. વળી અનંતા છવ મુક્તિ વર્યા, તે સર્વેને હારી અનંતી કોડાના કોડ વાર ત્રિકાળ વંદના હેજે. વળી સમેતશિખરજી ઉપર વીશે ટુકે વીશ પ્રભુજી સત્યાવીશ હજાર ત્રણસેં ઓગણપચાસ મુનિ સાથે મુક્તિ પામ્યા. વળી શામળા પાર્શ્વનાથજી બિરાજે છે. વળી અનંતા છવ મુક્તિ ગયા, તે સવેને હારી અનંતી કોડાન કોડ વાર ત્રિકાળ વંદના હેજે. તારંગાજીમાં અજિતનાથજીને મહારી અનંતી કોડાન કોડ વાર વંદના હેજે. ચંપા નગરીમાં વાસુપૂજ્યજી મુક્તિ ગયા. વલી પાવાપુરીએ મહાવીરજી સિદ્ધિ વર્યા, તે સર્વેને મ્હારી અનંતી કોડાન કેડ વાર ત્રિકાળ વંદના હેજે. શ્રી સિદ્ધાચલજી ઉપર આદીશ્વરજી અનંત લાભ જાણું પૂર્વ નવાણું વાર સમસર્યા, વળી અનંત જીવ મુક્તિ વર્યા, વળી જિનબિંબ ઘણું છે, તે સર્વેને હારી અનંતી કેડાન કેડ વાર ત્રિકાળ વંદના હેજે. હવે દ્રવ્યજિન તે તીર્થકર પદવી મેળવીને પિતાના શાસનને પરિવાર લઈને મુક્તિમાં બિરાજે છે, તે સર્વેને હારી અનંતી કેડાન કોડ વાર ત્રિકાળ વંદના હેજે. વળી આવતે કાળે તીર્થંકર પદવી પામશે તે શ્રેણિકરાજાને જીવ પ્રમુખને હારી અનંતી કેડાન ક્રોડ વાર ત્રિકાળ વંદના હેજે. વળી મહારા જીવને નિગોદમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com