________________
[ ૮૩ ]
પ્રભુનામ—કેવળજ્ઞાની, નિર્વાણી, સાગર, મહાયશ, વિમલ, સર્વાનુભૂતિ, શ્રીધર, શ્રીદત્ત, દામેાદર, સુતેજ, સ્વામિક, મુનિસુવ્રત, સુમતિ, શિવગતિ અસ્તાગ, નિમીશ્વર અનિલ, ચશેાધર, કૃતા, જિનેશ્વર, શુદ્ધમતિ, શિવકર, સ્યન અને સંપ્રતિ. એ અતીત કાળે થઇ ગયા, તે સર્વે ને મ્હારી અનતી ક્રોડાન ક્રોડ વાર ત્રિકાળ વદના હાજો.
ઋષભ અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, પદ્મપ્રભ સુપાર્શ્વ, ચંદ્રપ્રભ, સુવિધિ, શીતલ, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધમ, શાંતિ, કુથુ, અર, મલ્લિ, મુનિસુવ્રત, નમિ, નેમિ, પા, વધુ માનાંતા જિનાઃ શાંતાઃ શાંતિકરા ભવંતુ સ્વાહા; જે રીતે તમેા શાંતિ પામ્યા, તે રીતે સર્વે જીવને શાંતિ કરે. એમ મ્હારી વિનંતિ છે.
પદ્મનાભ, શૂરદેવ, સુપા, સ્વયંપ્રભ, સર્વાનુભૂતિ, દેવશ્રુત, ઉદયનાથ, પેઢાલ, પેાટ્ટિલ, શતકીર્ત્તિ, સુવ્રત, અમમ, નિષ્કષાય, નિષ્કુલાક, નિમ, ચિત્રગુપ્ત, સમાધિ, સવર, યશેાધર, વિજયદેવ, મલ્લજિન, દેવજિન, અનંતવીય અને ભદ્રંકર. એ ચાવીશ પ્રભુ થશે, તેમને મ્હારી અનતી ક્રોડાનકોડ વાર ત્રિકાળ વંદના હાજો.
સીમધર, યુગમ ́ધર, ખાડું, સુખાડું, સુજાત, સ્વયંપ્રભ, વૃષભાનન, અનંતવીય, સુરપ્રભ, વિશાલનાથ, વાધર, ચંદ્રાનન, ચંદ્રબાહુ, ભુજગનાથ, નેમીશ્વર, ઇશ્વર, વીરસેન, દેવયશ, મહાભદ્ર અને અજિતવીય. એ વીશ વિહરમાનને મ્હારી અનતી ક્રોડાન ક્રોડ વાર ત્રિકાળ વઢના હાજો. અતીત અનાગત ને વર્તમાન કાળના મહાંતર તીકર, વીશ વિહરમાન; વૃષભાનન; ચંદ્રાનન, વારિષેણ ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com