________________
[૮૦ ] છે ૧ | જીવની જયણા નિત્યનિત્ય કરીએ, કીજીયે જીનધમ રે; જીવ અજીવને ઓલખીએ તો; સમકતને મર્મ ૨. ચાલે છે ૨ | છાણાં ઈધણ નિત્યનિત્ય પુંજીએ, ચુલચંદ્ર બાંધીએ રે; પોચે હાથે વાસીદું વાળીએ, દિવે ઢાંકણું ઢાંકીએ રે. ચાલે છે ૩. શીયાળે પકવાન દિનત્રીશ, ઉનાળે દીનવીસરે; ચોમાસે પંદરદિન માન, ઉપર અભક્ષ્ય જાણ રે. ચાલો૦ | ૪ | ચઉદથાનકીઆ જીવ ઓળખીએ, પન્નવણ સૂત્રની સાખે રે; વડીનીકમાત્રુ, બળખામાંહે, અંતમુહ પાખું રે. ચાલે છે ૫ ને શરીરને મેલ નાકને મેલ, વમનપીત સાતમે રે; શુક શોણિત મૃતકલેવર, ભીનુકલેવર અગીયારમે રે. ચાલો છે છે નગરને ખાળ અશુચિ ઠામ, સ્ત્રી પુરૂષસંગમેં રે; ઉપજે તિહાં મનુષ્યાસમુછિમ, સ્થાનક જાણે ચૌદમે રે. ચાલે | ૭. અસંખ્યાતા અંતમુહૂર્ત આઉખે, બીજાને નહિપાર રે; બાવીશ અભક્ષ્ય બત્રીસ અનંતકાય, વજેનરને નાર રે. ચાલે છે ૮ આપવેદના પરવેદના સરખી, લેખવીએ આઠ જામે રે; પદ્યવિજયજી પસાયથી પામે, જીત ઠામે- ઠામે રે. ચાલો ! ૯ ઈતિ.
ગુરૂમહારાજના અવશાનનું પદ
રાગ કવાલી.. મુનિ ગુણે મહદ્ આત્મા, શાંતાત્મ અસ્ત શું થઈ ગ્યા; દાદા ગુરૂ અમારા શું, અને છેક ભૂલી ગ્યા. ૧ અમને લાડમાં લાલી, પઢાવ્યા. પુત્રવત પાળી;
અચાનક શું ગયા. ચાલી, અને છેક ભુલી ગ્યાં. - ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com