________________
[૭૧] નાશ કરતે જોઈ ઉપેક્ષા કરી હોય, તો તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૧ ૧૧
જિતેંદ્રમંદિર વગેરેમાં આશાતના કરનારને પોતાની શક્તિ છતાં ન નિ હોય, તો તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. | ૧૨ |
પાંચસમિતિ સહિત અને ત્રિગુપ્તિ સહિત નિરંતર ચારિત્ર ન પાળ્યું હોય, તે તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. ૫ ૧૩ છે
કઈ પણ રીતે પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉ. કાય, અને વનસ્પતિકાયાદિ એકેંદ્રિય અને મારાથી વધ થયો હોય, તે તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. મે ૧૪
કીડા, શંખ, છીપ, પુરાં, જળ, અળસી વગેરે બેઈદ્રિય જીવોને વધ થયો હોય, તે મારું દુષ્કૃત મિથ્યા થાઓ. ૫ ૧૫ છે
કુંથુઆ, જૂ, માકડ, મકડા, કીડા વિગેરે જે તે ઈત્રિય જનો વધ થયેલ હોય, તે તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. મે ૧૬ .
વીંછી, માખ, ભ્રમર, વિગેરે ચતુરિંદ્રિય અને વધુ થયે હોય, તો તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. ૧૭
પામાં વસનાર, જમીન ઉપર વસનાર કે આકાશમાં ઉડનાર કોઈ પણ પંચેન્દ્રિય જીવને વધ થયે હોય, તે તે મારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. મે ૧૮ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com