________________
[૬૯] સબળી; તે છે ર૯ સૂવાવડી દૂષણ ઘણાં, વળી ગર્ભ ગળાવ્યા; જીવાણું ઢળ્યાં ઘણાં, શીળ વ્રત ભંજાવ્યાં, તે | ૩૦ | ભવ અનંત ભમતાં થકાં, કીધા દેહ સંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી સિરૂં, તીણશું પ્રતિબંધતે છે ૩૧ ભવ અનંત ભમતાં થકાં, કીધાં પરિગ્રહ સંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી સિરૂં, તીણુશું પ્રતિબંધ; તે છે ૩ર છે ભવ અનંત ભમતાં થકાં, કીધા કુટુંબ સંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરૂ, તીણશું પ્રતિબંધ; તે છે ૩૩ | Vણી પરે ઈહ ભવ પરભવે, કીધાં પાપ અખત્ર, ત્રિવિધ ત્રિવિધ કરી
સિરૂં, કરૂં જન્મ પવિત્ર; તે છે ૩૪ છે એણું વિધે એ આરાધના, ભવિ કરશે જેહ; સમયસુંદર કહે પાપથી, વળી છૂટશે તેહ; તે છે ૩૫ | રાગ વેસડી જે સુણે એહ ત્રીજી ઢાળ; સમયસુંદર કહે પાપથી, છૂટે તત્કાળ; તે છે ૩૬
શ્રી પર્યતારાધના. માં મનુષ્ય નમસ્કાર કરીને આ પ્રમાણે કહે કે,-હે ભગવન! હવે અવસરને ઉચિત ફરમાવે. ત્યારે ગુરૂ છેવટની આરાધના આ પ્રમાણે કહે. ૧ છે
અતિચારને આવવા જોઈએ, વ્રતે ઉચ્ચરવા જોઈએ, જીવોને ક્ષમા આપવી જોઈએ, અને ભવ્ય આત્માએ અઢાર પાપસ્થાનક વસરાવવાં જોઈએ. ૨
૧ નઠારાં. ૨ વીખેરી, દુર કલી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com