________________
[ ૬૬ ]
પાપ અઢારે જીવ પરિહરે, અરિહંતસિદ્ધની શાખે જી; આ વ્યાં પાપ છૂટીએ, ભગવંત એણી પેરે ભાખે છે. પા૫૦ ૧ છે આશ્રવ કષાય દેય બંધના, વળી કલહ અભ્યાખ્યાન જી; રતિ અરતિ પિશન નિંદના, માયા મેહ મિથ્યાત્વ જી. પા૫૦ મે ૨ | મન વચન કાયાએ જે કર્યા, મિચ્છામિ દુક્કડ તેહે જી; ગણું સમયસુંદર એમ કહે, જૈન ધર્મને મર્મ એહે છે. પાપ૦ છે ૩.
ધન ધન તે દિન મુજ કદિ હશે, હું પામીશ સંજમ સૂધે છે; પૂર્વ ઋષિ પંથે ચાલશું, ગુરૂ વચને પ્રતિબુધ છે. ધન છે ૧ છે અંત પંત ભીક્ષા ગોચરી, રણ વણે કાઉસગ્ગ કરશું છે; સમતા શત્રુ મિત્ર ભાવશું, સંવેગ સૂધે ધરશું જ. ધન | ૨ સંસારનાં સંકટ થકી, હુ છૂટીશ જીનવચને અવતારે જી; ધન ધન સમયસુંદર તે ઘડી, તે હું પામીશ ભવને પાર છે. ધન છે ૩
પઘાવતી આરાધના.
હવે રાણી પદ્માવતી, જીવરાશિ ખમાવે; જાણપણું જગતે ભલું, ઈણ વેળા આવે. ૧ છે તે મુજ મિચ્છામિ દુક્કડું, અરિહંતની શાખ; જે મેં જીવ વિરાધીયા, ચઉરાશી લાખ. તે મુજ | ૨ | સાત લાખ પૃથ્વી તણા, સાતે
અપકાય; સાત લાખ તેઉકાયના, સાતે વળી વાય. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com