________________
દેઈ સારૂ કાજ રે જિનજી; મિચ્છામિ દુક્કડં આજ. ૧ એ આંકણું. દેવ મનુષ્ય તિર્યંચનાં જી, મૈથુન સેવ્યાં જેહ; વિષયારસ લંપટપણે છે, ઘણું વિખ્યો દેહ રે. જિનજી + ૨ પરિગ્રહની મમતા કરી છે, ભવે ભવે મેલી આથ;
જે જિહાં તે તિહાં રહ્યું છે, કેઈ ન આવે સાથ રે. જિનજી છે ૩ રય ભજન જે કર્યો છે, કીધાં ભક્ષ અભક્ષ, રસના રસની લાલચે છે,પાપ કર્યોપ્રત્યક્ષ રે. જિનપાકા વ્રત લેઇ વિસારીમાં છે, વળી ભાંગ્યાં પચ્ચખાણ કપટ કિરિયા કરી છે, કીધાં આપ વખાણ રે. જિનજી. પા. ત્રણે ઢાળે આઠે દુહે જી, આલીયા અતિચાર; શિવ ગતિ આરાધન તણે છે, એ પહેલો અધિકાર રેજિનજી; મિચ્છામિ દુક્કડ આજ. | ૬ |
ઢાળ ૪ થી.
( સાહેલડીજી. એ દેશી. ) પંચ મહાવ્રત આદરે સાહેલડી રે, અથવા વ્રત બાર તે યથાશક્તિ વ્રત આદરી સાહેલડી રે, પાળે નિરતિચાર તે. લાવ્રત લીધાં સંભારીએ સારુ, હૈડે ધરીએ વિચાર તે શિવ ગતિ આરાધન તણે સારુ, એ બીજો અધિકાર છે. જે ૨ જીવ સવે ખમાવીએ સારુ, યોનિ ચોરાશી લાખ તે; મન શુદ્ધ કરી ખામણું સા., કેઈશુ રોષ ન રાખ તે. ૩ સર્વ મિત્ર કરી ચિંત સા., કેઈ ન જાણે શત્રુ તે; રાગ હેશ એમ પરિહરે સા, કીજે જન્મ પવિત્ર તે. || ૪ | સ્વામિ સંઘ ખમાવીએ સારુ, જે ઉપની અપ્રીત
તે; સ્વજન કુટુંબિક કરી ખામણ સારુ, એ જિનશાસન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com